Description
"કૈલાસપતિની કૃપા જેના પર થાય, તેનું જીવન બદલાઈ જાય."
ભગવાન મહાદેવની કૃપા જીવનના દરેક દુઃખને દૂર કરી સુખ, શાંતિ અને સફળતાનો માર્ગ બતાવે છે.
આ સુંદર શિવ ભક્તિ વિડિયો તમને ભક્તિમાં લીન કરી દેશે. જો વિડિયો પસંદ આવે તો Like 👍, Share 📲 અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
🕉️ હર હર મહાદેવ
🕉️ ૐ નમઃ શિવાય
#Mahadev #ShivBhajan #Bholenath #HarHarMahadev #OmNamahShivaya #GujaratiBhajan #ShivSong #Mahakal #DevotionalSongs #GujaratiDevotional
