Description
હર હર મહાદેવ! 🙏
આ દિવ્ય શિવ ભજન સાંભળતાં જ આપનું મન ભોળેનાથની ભક્તિમાં લીન થઈ જશે. ભોળેનાથની કૃપા અને તેમની યાદ હૃદયને સ્પર્શી જાય એવી છે. જો આપ સાચા શિવભક્ત હો, તો આ ભજનને અંત સુધી જરૂર સાંભળજો.
🔱 મહાદેવના આશીર્વાદ હંમેશા આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના.
જો વિડિયો પસંદ આવે તો Like, Share અને Channel ને Subscribe કરવાનું ભૂલશો નહીં.
ૐ નમઃ શિવાય
હર હર મહાદેવ
#Mahadev #ShivBhajan #Bholenath #HarHarMahadev #OmNamahShivaya #GujaratiBhajan #ShivSong #Mahakal #DevotionalSongs #GujaratiDevotional
