Description
આ વિડિયો માં તમે શીખશો કેવી રીતે ઘરે સરળ રીતે સ્વાદિષ્ટ ભીંડાનું શાક બનાવવું. આ ગુજરાતી સ્ટાઇલ ભીંડા ની રેસીપી ખુબ જ ટેસ્ટી અને ઝડપથી બનતી છે. તમે આ શાકને રોટલી, ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો.
જો તમને આવી ઘરેલું રેસીપી ગમે તો વિડિયો ને Like, Share અને Channel ને Subscribe કરવાનું ભૂલશો નહીં.
#ભીંડાનુંશાક #BhindiSabzi #OkraRecipe #GujaratiRecipe #IndianFood #HomeCooking #VegRecipe #EasyRecipe #HealthyFood #LunchRecipe #DinnerRecipe #GujaratiFood #DesiFood #KitchenTips #FoodLovers #RecipeVideo #CookingAtHome #TastyFood #SimpleRecipe #DailyCooking
