Description
આ વિડિયોમાં અમે બનાવશું સ્વાદિષ્ટ ખાટા અથાણાંનો મસાલો અને કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું ખૂબ જ સરળ અને પરફેક્ટ માપ સાથે.
જો તમને ઘરે જ ટીખળું, મસાલેદાર અને ખાટું અથાણું બનાવવું હોય તો આ રેસીપી તમારી માટે પરફેક્ટ છે. માત્ર થોડા જ મિનિટમાં તમે તૈયાર કરી શકો છો આ ટેસ્ટી કેરીનું અથાણું.
👉 આ વિડિયોમાં તમે શીખશો:
અથાણાંનો મસાલો બનાવવાની રીત
કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું
પરફેક્ટ માપ અને ટીપ્સ
આવી જ સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી માટે ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં 😊
https://youtube.com/playlist?list=PLmYjIhGr_or7u-SAbgm1-3VLPDyTTd_Bh&si=EWmwamwAMCqGsEhH
#કેરીનુંઅથાણું #InstantAchar #MangoPickle #PickleMasala #GujaratiRecipe #HomemadeAchar #AamKaAchar #IndianFood #DesiRecipe #QuickRecipe #SummerSpecial #FoodLovers #RecipeVideo
